મણીશંકરે કહ્યું- મોદીને નીચ માણસ કહેવાવાળા નિવેદન પર આજે પણ કાયમ

2019-05-14 1,062

નવી દિલ્હીઃકોંગ્રેસના નેતા મણીશંકર અય્યરે મંગળવારે પોતાના 'નીચ આદમી' વાળા નિવેદનને યોગ્ય ગણાવ્યું છે અય્યરે કહ્યું કે, "હું જે કહેવા માગુ છું તે લેખમાં કહી ચુક્યો છું હું મારા દરેક શબ્દ પર કાયમ છું આ મુદ્દે ચર્ચા કરવાની મારી કોઈ જ ઈચ્છા નથી" અય્યરે રાઈઝિંગ કાશ્મીરમાં લખેલા આર્ટિકલમાં આ વાત કરી છે

Videos similaires