PSI દેવેન્દ્રસિંહ આત્મહત્યા કેસ, પત્નીએ કહ્યું-7 દિવસમાં ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરીશ

2019-05-14 776

અમદાવાદઃપીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યા મામલે તેની પત્ની ડિમ્પલ રાઠોડે સીબીઆઈ તપાસની માગ કરી હતી તેણી કહ્યું કે, જો 7 દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધીનગર સ્થિત સચિવાલયમાં આત્મવિલોપન કરીશ, મને સરકાર અને પોલીસ પર સહેજ પણ ભરોસો રહ્યો નથી 4 મહિના બાદ પણ ન્યાય નથી મળ્યો 7 ફેબ્રુઆરીએ પોલીસ કમિશનરે પણ ન્યાયની ખાતરી આપી હતી કે મૃતક પણ પોલીસકર્મી જ છે, ન્યાય મળશે પરંતુ પાંચ મહિનાથી આરોપી પકડાયો નથી

Videos similaires