વડોદરા / ભાજપના કાઉન્સિલરે વોર્ડ ઓફિસમાં જઇ તોડફોડ કરી,અધિકારીને જોઇ લેવાની ધમકી આપી

2019-05-13 1,808

વડોદરા :શહેરના ગોત્રી યશ કોમ્પ્લેક્ષથી નિલાંબર બંગલોઝ સુધી ડ્રેનેજ લાઇન નાંખવાનું કામ ચાલી રહ્યું છે ડ્રેનેજ લાઇનના ચાલી રહેલા કામને પગલે વિસ્તારમાં ડ્રેનેજ ચોકપની સમસ્યા ઉભી થઇ છે ભાજપા કાઉન્સિલર નિતીન ડોંગા દ્વારા અવાર-નવાર વોર્ડ નંબર-11ની ઓફિસમાં ડ્રેનેજ ચોકપ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ, પ્રશ્ન હલ થયો ન હતો

Videos similaires