નોકરિયાત યુવકનો સવાલ, મન એકાગ્ર રહેતું નથી, કામમાં ફોકસ નથી

2019-05-13 1

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક ભાઈએ પૂછ્યું છે કે, ‘મારું મન એકાગ્ર રહેતું નથી, મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરું છું, કામમાં ફોકસ રહેતું નથી, થોડો થાક પણ અનુભવાય છે, તો શું કરવું?’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ

Videos similaires