ફરીદાબાદમાં પોલિંગ એજન્ટ દ્વારા બોગસ વોટિંગની શંકાસ્પદ હરકત કેમેરામાં કેદ થઈ

2019-05-13 2,917

ફરીદાબાદના અસાવટી પોલિંગ બૂથનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં પોલિંગ એજન્ટની શંકાસ્પદ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ છે વીડિયોમાં જોઈ શકાય છે કે, 3 મહિલાઓનાં વોટિંગ સમયે પોલિંગ એજન્ટે બૂથમાં જઈ શંકાસ્પદ રીતે મશીન સાથે ચેડા કર્યાં હતા વીડિયો જોઈને જિલ્લા નિર્વાચન અધિકારીએ પોલિંગ એજન્ટ વિરુદ્ધ FIR દાખલ કરી હતી જે મુજબ પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઈ છે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે

Videos similaires