સુરતમાં અઠવાગેટ ઓવર બ્રિજ પર ચાલુ કારમાં આગ લાગી, ચાલકનો બચાવ

2019-05-13 445

સુરતઃ શહેરના અઠવાગેટ ફ્લાય ઓવર બ્રિજ પર એક ચાલું કારમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે, કાર ચાલકનો બચાવ થયો હતો ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા અને કારની આગ પર કાબુ મેળવ્યો હતો અઠવાગેટ પર દર્શના દિપેન જરીવાલા ઈન્ડિકા કાર(GJ-05-CL-981) લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન અચાનક કારમાં આગ લાગી ગઈ હતી જેથી તેઓ કારમાંથી ઉતરી ગયા હતા