વડોદરામાં બે કાર વચ્ચે અથડાયા બાદ આગ ફાટી નીકળી

2019-05-13 158

વડોદરા: રવિવારે મોડી રાત્રે 100ની સ્પિડે જૂના પાદરા રોડ હેવમોર સર્કલથી અકોટા બ્રિજ તરફ આવી રહેલી નવી જ સ્વિફ્ટ કાર ગાય સર્કલ પાસે પાર્ક કરેલી મારૂતિ વાનમાં ધડાકા સાથે અથડાઇ હતી સ્વિફ્ટ કાર ધડાકા સાથે અથડાતા જ બંને કારમાં આગ ફાટી નીકળી હતી આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી પરંતુ મોડી રાત્રે પ્રચંડ ધડાકા સાથે બનેલા આ બનાવને પગલે લોકોમાં ગભરાટ ફલાઇ ગયો હતો

Videos similaires