વાપીઃદમણના ડાભેલ વિસ્તારમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી 3 કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળી હતી પ્રચંડ આગથી નીકળેલા ધૂમાડા દૂર દૂર સુધી દેખાતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો દમણની રીટા, મિલન અને ક્રિએટીવમાં લાગેલી આગથી ભારે ખાનાખરાબી સર્જાઈ છે ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે