અંધેરી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી યુવક લપસી ટ્રેક પર પટકાયો

2019-05-12 2,250

વીડિયો ડેસ્કઃ મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પર થયેલી દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે અહીં એક યુવક પ્લેટફોર્મ પરથી લપસી જતાં રેલવે ટ્રેક પર પટકાયો હતો યુવક ટ્રેક પર પટકાતા અચાનક જ ટ્રેન આવી ગઈ યુવક પોતાનો બચાવ કરવા ટ્રેકની સાઇડમાં સૂઈ ગયો અને આખી ટ્રેન તેના પરથી પસાર થઈ ગઈ છતાં યુવકને કંઈ જ થયું નહીં

Videos similaires