ભીસ્તીવાડ અને જંકશનમાં અસામાજીક તત્વોનો આતંક, કાર-રિક્ષાઓમાં તોડફોડ, પથ્થરમારામાં બાળકી ઇજાગ્રસ્ત

2019-05-11 414

રાજકોટ:ભીસ્તીવાડમાં રહેતા અને અગાઉ અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે નોંધાઈ ચુકેલા હકુભા ખિયાણીએ ગતરાત્રીએ સાગ્રીતો સાથે મળી પોતાના જ સગા ભાણેજ ઈમરાન મેણુની કારમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો આ સાથે જ તેમની ગાયોને પણ ધોકા ફટકારી ધમાલ મચાવી હતી જે બાદ જંક્શન પ્લોટમાં રહેતા ઈમરાનના ભાઈ ઈરફરાનના ઘરે જઈ ત્યાં પણ પથ્થરમારો કર્યો હતો જેમાં 7 વર્ષની બાળાને ઈજા પહોંચી હતી

Videos similaires