ડીસા ભીલડી હાઇવે પર અકસ્માત બાદ ટ્રેલરમાં આગ લાગી, ડ્રાઇવર જીવતો સળગ્યો

2019-05-11 1,263

બનાસકાંઠા: ડીસા ભીલડી હાઇવે પર બે ટ્રેલર આગળ પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા એક ટ્રેલરમાં આગ લાગી ગઇ હતી અચાનક આગ લાગી જવાથી ડ્રાઇવર કેબીનમાંથી બહાર ના નીકળી શકતા તે જીવતો સળગ્યો હતો જેમા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા ડીસાના બે ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી આગને કાબુમાં લીધી હતી

Videos similaires