પ્રયાગરાજથી કોંગ્રેસ ઉમેદવાર યોગેશ શુક્લાએ ગંગા નદીમાં ઊભા રહી શપથ લીધા

2019-05-10 332

પ્રયાગરાજથી કોંગ્રેસ ઉમેદવાર યોગેશ શુક્લાએ અનોખી રીતે પોતાનો પ્રચાર કર્યો હતો શુક્લાએ સમર્થકો સાથે ગંગા નદીમાં ઊભા રહીને જિલ્લાના વિકાસ અને ગંગા એક્ટને પસાર કરવાના શપથ લીધા હતા નેતાજીએ ગંગા નદીમાં ઊભા રહી હાથમાં કાગળ લઈ શપથ લેતો વીડિયો પણ શૂટ કરાવ્યો હતો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે

Videos similaires