મેટ ગાલા 2019ની ઈવેન્ટ દેશ-વિદેશમાં ચર્ચાનું કારણ બની, બોલિવૂડથી લઇને હૉલિવૂડ અને ફેશન જગતથી લઇને બિઝનેસ જગતની હસ્તીઓ તેનો પાર્ટ બની, પરંતુ કેટલાંક વર્લ્ડ ફેમસ સેલેબ પણ છે જેઓ આ વર્ષે મેટ ગાલામાં જોવા નહોતા મળ્યા વર્લ્ડ ફેમસ પોપ સિંગર જસ્ટિન બીબરથી લઇને બિયોન્સે અને રિહાન્નાથી લઇને જેનિફર લોરેન્સે આ વખતે મેટ ગાલા સ્કિપ કરી હતી