ચૂંટણી પ્રચાર માટે જ્યોતિરાદિત્ય સિંધિયાની ટીમ સામે સિદ્ધુ ક્રિકેટની પિચ પર ઊતર્યા

2019-05-10 676

ગુરુવારે સિદ્ધુ એકવખત ફરી ક્રિકેટ મેદાનમાં ઊતર્યા હતા આ વખતે ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશના ગુનામાં આવેલા શિવપુરીમાં ક્રિકેટ રમવા માટે નવજોતસિંહ સિદ્ધુ મેદાનમાં આવ્યાહતાસિંધિયા ઈલેવન vs સિદ્ધુ ઈલેવનક્રિકેટ મેચ રમાઈ હતી ગુનાથી સાંસદજ્યોતિરાદિત્યસિંધિયા માટે નવજોતસિંહ સિદ્ધુ પ્રચાર માટે આવ્યા હતા ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ક્રિકેટ દ્વારા યુવાનોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો હતો

Videos similaires