મહિલાઓએ ભીની આખે કહ્યું 1 કિમી દૂર કૂવામાંથી પાણી લાવવું પડે છે

2019-05-10 63

વાઘોડિયાઃ વાઘોડિયા તાલુકાના કાશીપુરા ગામે કેટલા વર્ષો થી ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા છે હાલમાં ગામની મહિલાઓ કાશીપુરા ગામની સીમમાં એક કિલોમીટર દૂર આવેલ વર્ષો જૂના કૂવામાંથી પીવાનું પાણી લાવે છે એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ગામમાં પીવાના પાણીની લાઇનો નાખવામાં આવી છે પરંતુ આજ દિન સુધી કોઈ દિવસ લાઈનમાં પાણી આવ્યું નથી આ ગામથી 2 કિલોમીટર દૂર આરો પ્લાન્ટ આવેલો છે અને આ આરો પ્લાન્ટ નાખવા માટે કાશીપુરા ગામની ગોચરની જમીન આપી છે

Videos similaires