બોર્ડમાં નબળો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ટપુનો ખાસ સંદેશ, સાંભળી હતાશા દૂર થશે

2019-05-10 688

બોર્ડની પરીક્ષાના પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છેધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી ગયું છેઆ પરિણામમાં બધા જ પાસ થયા હશે અથવા બધા જ સારા માર્કસ સાથે પાસ થયા હશે તેવું શક્ય નથીઆથી નાપાસ થનાર અથવા ધાર્યું પરિણામ પ્રાપ્ત ન કરનાર વિદ્યાર્થીઓ હતાશ થયા હશેઆ સંજોગોમાં કેટલાક કિસ્સામાં તો વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવા સુધીના નબળા વિચારો કરે છે અને અમલમાં પણ મૂકી દેતા હોય છેઆથી "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ ટપુ એટલે કે ભવ્ય ગાંધી આવા વિદ્યાર્થીઓને ખાસ સંદેશ આપી રહ્યા છે

Videos similaires