પૂર્વ દિલ્હીથી AAP ઉમેદવાર આતિશી પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન રડી પડ્યાં

2019-05-09 219

પૂર્વ દિલ્હીથી આમ આદમી પાર્ટી ઉમેદવાર આતિશી ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન રડી પડ્યાં હતા આ દરમ્યાન તેઓએ બીજેપી ઉમેદવાર ગૌતમ ગંભીર પર તેમના વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતા પેમ્ફલેટ્સ વહેંચવાનો આક્ષેપ લગાવ્યો હતો BJP ઉમેદવાર ગૌતમ ગંભીરે ટ્વિટ કરીને આક્ષેપો નકાર્યાં હતા