12 સાયન્સમાં સતત બીજા વર્ષે પણ 84.47 ટકા સાથે રાજકોટ મોખરે

2019-05-09 290

રાજકોટ: આજે ધો12 સાયન્સનું પરિણામ આવ્યું છે જેમાં સૌથી વધુ પરિણામ મુખ્યમંત્રી રૂપાણીના રાજકોટ જિલ્લાનું છે રાજકોટ 8447ટકા સાથે મોખરે છે જ્યારે 9160 ટકા સાથે ધ્રોલ કેન્દ્ર પ્રથમ આવ્યું છે રાજકોટ જિલ્લામાં એ વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 20 છે ગત વર્ષે 2018માં પણ રાજકોટ જિલ્લો 12 સાયન્સના પરિણામમાં 8503 ટકા સાથે પ્રથમ રહ્યો હતો આ વર્ષે પણ રાજકોટ જિલ્લો પ્રથમ આવ્યો છે

Videos similaires