સુરતમાં સચિનમાં ભંગાર કાપડના ગોડાઉનમાં આગ ફાટી નીકળી

2019-05-09 158

સુરતઃ સચિનમાં ગભેણી ચોકડી ખાતે આવેલા એક ભંગાર કાપડના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી ફાયર વિભાગની ટીમને જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી આબુ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ફાયર વિભાગની ટીમ સાથે સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો

Videos similaires