કુરુક્ષેત્રમાં સ્ટેજ પર પીએમ મોદીએ કોંગ્રેસે આપેલી ગાળો ગણાવી

2019-05-08 1,825

લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો નજીક આવતાં જ વડાપ્રધાન મોદી દ્વારા કોંગ્રેસ પરના હુમલાઓ વધુ તેજ થઈ ગયા છે બુધવારે હરિયાણાના કુરુક્ષેત્રમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસમાં મને ગાળો આપવાની હોડ લાગી છે આ દરમિયાન વડાપ્રધાને તે શબ્દોને પણ જણાવ્યાં જેને કોંગ્રેસે તેમના વિરૂદ્ધ ઉપયોગમાં લીધા હતા

વડાપ્રધાને ગાળો ગણાવતા કહ્યું કે એક નેતાએ મને ગંદી ગટરની પેદાશ કહી, તો બીજાએ મને ગંગુ તેલી કહ્યું તેઓએ કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ તો મને પાગલ કુતરો પણ કહ્યો

Videos similaires