આફ્ટર પાર્ટીમાં પ્રિયંકા-ઈશા પર બૉલિવૂડ ફીતૂર, 'ચોલી કે પીછે' સોંગ ગાયું

2019-05-08 3

પ્રિયંકા ચોપરા અને ઈશા અંબાણી બેસ્ટ ફ્રેન્ડ છે, તેમનો આ દોસ્તાના મેટ ગાલા 2019માં પણ જોવા મળ્યો, પ્રિયંકા અને ઈશા મેટ ગાલાની આફ્ટર પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી પ્રિયંકા ચોલી કે પીછે ક્યા હૈ ગીત ગાય છે ત્યારેવીડિયો શૂટ કરનાર ઈશાને પૂછે છે કે ચોલી કે પીછે ક્યા હૈ ત્યારે ઈશા કહે છે મને નથી ખબર તો તે કહે છે દિલ હૈ મેરા ત્યાર બાદ વીડિયો શૂટર કાંટે નહીં કટતે સોંગની ધૂન પણ ગાય છે અને વીડિયો કટ થઈ જાય છે

Videos similaires