વાપીઃ વલસાડના ધરમપુર નજીક બામટી માન નદીના કિનારે પ્રેમી પંખીડાનો ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવ્યો હતો બંન્ને એક સાથે કડીયા કામ કરતાં મજૂરી કરતાં કરતાં આંખ મળી ગઈ હતી બંન્ને અગાઉથી પરણિત હતા અને અલગ અલગ જ્ઞાતિના હતાં એક બીજા સાથે રહી શકે તેમ નહોતાં જેથી એકસાથે મોતને પસંદ કર્યું હતું બંને પ્રેમી પંખીડાએ આંબાના ઝાડ ઉપર દોરડું બાંધી એક સાથે જ ફાંસો ખાઈ લઈ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું