મેટ ગાલા 2019માં બૉલિવૂડ, હૉલિવૂડ, મ્યૂઝિકથી લઈ ફેશન જગત સામેલ થયાઆ વર્ષે ન્યૂયોર્કના મેટ્રોપૉલિટન મ્યૂઝિયમ ઑફ આર્ટમાં આ ઈવેન્ટ આયોજીત થઈ હતી જેની થીમ નૉટ્સ ઑન ફેશન રખાઈ હતીપ્રિયંકા પતિ નિક જોનાસ સાથે અલગ જ અંદાજમાં આવી હતી દીપિકાથી લઈ ઈશા અંબાણી પિંક કાર્પેટ પર આકર્ષણ રહ્યા હતા પણ શું તમને ખબર છે કેસેલેબ્સને આ ઈવેન્ટમાં જવા લાખો રૂપિયા ખર્ચવા પડે છેમેટ ગાલાની શરૂઆત 73 વર્ષ પહેલા થયેલીતે સમયે એન્ટ્રી ફી 50 અમેરિકી ડૉલર(સાડા ત્રણ હજાર રૂપિયા) હતી આજે આ ઈવેન્ટમાં જવા 30 હજાર ડૉલર ખર્ચવા પડે છે ભારતીય સેલેબ 21 લાખ રૂપિયા ખર્ચીને મેટ ગાલાનો ભાગ બને છે