સુરતના ડિંડોલીમાં નજીવી બાબતે ચપ્પુના ઘા ઝીંકી યુવકને પતાવી દેવાયો

2019-05-08 446

સુરતઃ ડિંડોલી વિસ્તારમાં નજીવી બાબતે બોલાચાલી બાદ ચપ્પુના ઘા ઝીંકી યુવકને પતાવી દેવાયો હોવાની ઘટના સામે આવી છે ઘટનાની જાણકારી થતા ડિંડોલી પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી ડિંડોલી વિસ્તારમાં શૈલેષ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો અને ગત રોજ રાત્રે શૈલેષ રાઠોડ સહિત તેના પરિચિત યુવકો રાત્રે ઘર નજીક આવેલા ધાબા પર સાથે બેઠા હતા

Videos similaires