પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે મોદી પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ‘મને મોદીને થપ્પડ મારવાની ઈચ્છા થાય છે આવા જૂઠ્ઠા વડાપ્રધાન મેં કદી જોયાં નથી’ તેમણે વધુમાં કહ્યું કે, ‘5 વર્ષ પહેલાં તેમણે અચ્છે દિનની વાત કરી હતી પરંતુ પછી નોટબંધી કરી દીધી હતી અને હવે તેઓ બંધારણ પણ બદલવાની ફિરાકમાં છે’