અમેરિકન સિંગર કેટી પેરી સોશિયલ મીડિયા પર હાલ ટ્રેન્ડ કરી રહી છે તેનું ખાસ કારણ છે તેને પહેરેલો બર્ગર ડ્રેસ ન્યૂયોર્કમાં યોજાયેલા મેટ ગાલા 2019 ઈવેન્ટમાં યૂનિક ફેશન ટ્રેન્ડ ફોલો કરવાનું હોય છે મેટ ગાલાના રેડ કાર્પેટ પર કેટી પેરીના લેમ્પ ડ્રેસ બાદ વધુ આકર્ષક રહ્યો તેનો બર્ગર ડ્રેસ આ મિડ આઉટ ડ્રેસ માટે કેટીએ ખાસ શૂઝ પણ ડિઝાઇન કરાવ્યા હતા