નર્મદા નદીમાં રસ્તો બનાવતાં વિવાદમાં આવેલા સવજી ધોળકીયાએ કહ્યું, પર્યાવરણને નુકસાન કર્યુ નથી

2019-05-07 525

સુરતઃભરૂચ ખાતે નર્મદા નદીના પટમાં ખાનગી રિસોર્ટ માટે રસ્તો બનાવી દેવાયો છે જેને પગલે ભરૂચ મામલતદાર પીડીપટેલ સહિતના અધિકારીઓની ટીમ આજે સ્થળ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને રસ્તાનો પાળો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે આ રિસોર્ટના માલિક સવજી ધોળકીયાએ જણાવ્યું હતું કે, અમે કશું જ ખોટું કર્યુ નથી નર્મદા નદીમાં દરિયાના ભરતીના પાણીના કારણે માટીનું પુરાણ થયું છે અમે માત્ર તેના પર ચાલી બોટ સુધી પહોંચી શકાય તેવો કેડો બનાવ્યો છેજે પર્યાવરણનો કોઈ નુકસાન કર્તા નથી

Videos similaires