સુરતના પાર્લે પોઈન્ટ ખાતે એપાર્ટમેન્ટ નમી ગયા બાદ ધડાકાભેર તૂટી પડી

2019-05-07 422

સુરતઃપાર્લે પોઈન્ટ ખાતે આવેલું એક રહેણાંક એપાર્ટમેન્ટ ધરાશાયી થયુ છે વિશાલ દર્શન એપાર્ટમેન્ટનો ભાગ સોમવારે રાત્રે એક વાગ્યા આસપાસ નમી ગયો હતો બાદમાં લગભગ ચાર વાગ્યે આ બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો હતો જોકે કોઈ જાનહાનિ થઈ નથી બિલ્ડિંગ નમી ત્યારબાદ જ તમામ 11 પરિવારના 25 જેટલા રહિશોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા હતા જે બાદ બિલ્ડિંગ ધડાકાભેર તૂટી પડી હતી

Videos similaires