નર્મદા વિભાગ દ્વારા કેનાલ પરથી ૨૨૦ જેટલા ગેરકાયદેસર પાણી કનેક્શનો દૂર કરવામાં આવ્યા

2019-05-06 5,254

સાંતલપુર:આજે પોલીસ બંદોબસ્ત સાથે નર્મદા વિભાગના અધિકારીઓ અને સુરક્ષા વ્યવસ્થા સાથે રાખી નર્મદા કેનાલ પર ગોઠવવામાં આવેલી પિયત માટેની પાઇપો કાપવામાં આવી હતી અને કેનાલ પાર થી આવા કનેક્શનો દૂર કરવામાં આવ્યા હતાસાંતલપુર તાલુકાના લગભગ ૨૨૦ જેટલા કેનાલ પાર ગોઠવેલા કનેકશન નર્મદા વિભાગ દ્વારા પોલીસ સાથે રાખી દૂર કરવામાં આવ્યા હતા અને ખેડૂતો ને કેનાલ માંથી પાણી ન લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી

Videos similaires