અંકલેશ્વર: અંકલેશ્વરના સક્કરપોર ભાઠા ગામ નજીક નર્મદા નદીમાં ડોલ્ફિન દેખાતા અચરચ ફેલાયું હતું સ્થાનિક રહીશો ઓછા પાણી કિનારે ધસી આવેલી ડોલ્ફિન વહેતા પાણી છોડતા દરિયા તરફ રવાના થઇ હતી નદીમાં વધી રહેલી ખારાશથી હવે દરિયાઇ જીવોની હાજરી હવે સામાન્ય બની છે સક્કરપોર ભાઠા અને સરફુદ્દીન ગામ વચ્ચે નર્મદા નદીમાં અચાનક બે ડોલ્ફિન નજરે પડી હતી