સલમાનની હિરોઈન પર બે શખ્સે ચાકુથી હુમલો કર્યો! પણ જેક્લિન સાથે પંગો લેવો ભારે પડ્યો

2019-05-06 270

બૉલિવૂડના સુપરસ્ટાર સલમાન સાથે ઘણી ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી જેક્લિન ફર્નાન્ડિઝ તેની અપકમિંગ ફિલ્મોમાં વ્યસ્ત છે તેના માટે તે ફિટનેસ પર વધુ ધ્યાન આપી રહી છે જેનો એક વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે જેક્લિન તેમાં હૉલિવૂડ એક્શનની જેમ શાનદાર ફાઇટિંગ કરી રહી છે સ્ટંટમેન સાથે હાથાપાઈનો આ વીડિયો તમને પણ જોવો ગમશે

Videos similaires