નરોડાની હોટલમાં દારૂની મહેફિલ માણતા 13 શખ્સ ઝડપાયા

2019-05-06 556

અમદાવાદ: નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ્રો હોટલમાં દારૂની મહેફિલ માણતા 13 શખ્સની નરોડા પોલીસે ધરપકડ કરી હતી પોલીસે દારૂની આઠ બોટલો, 6 મોબાઈલ ફોન અને 7 વાહનો સહિત રૂ 698 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો હોટલના મેનેજરની પણ સંડોવણી સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી