લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર આજે મતદાન

2019-05-06 348

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંલોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર આજે મતદાન છેજેમા ઉત્તરપ્રદેશની 51 બેઠકોનો પણ સમાવેશ થાય છેસોનિયા ગાંધી,રાહુલ ગાંધી,રાજનાથ સિંહ અને સ્મૃતિ ઈરાની સહિત 674 ઉમેદવારોનંુ ભાવી ઈવીએમમાં સીલ થશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires