પાણીની શોધમાં સાસણના કમલેશ્વર ડેમ પાસે આવી વનના રાજાએ ગર્જના કરી

2019-05-05 947

જૂનાગઢ:આકરી ગરમીમાં ગીર જંગલમાંથી સિંહો પાણીની શોધમાં બહાર આવી રહ્યા છે ત્યારે સાસણના કમલેશ્વર ડેમના પાળા પપ આવી વનના રાજાએ ગર્જના કરતા વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ દ્રશ્યો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે

Videos similaires