વિંગ કમાન્ડર અભિનંદનનો નવો વીડિયો, સેલ્ફી લઈ રહેલા સાથીઓને કહી ઈમોશનલ વાત

2019-05-05 1,489

વિંગ કમાન્ડક અભિનંદન વર્ધમાનનો પરિચય હવે દેશના નાગરિકને આપવાની જરૂર નથી બાલાકોટ હુમલા બાદ તેમણે બતાવેલી બહાદુરીનીવાતો આજે દેશના ખૂણે ખૂણે ગુંજી રહી છે તેવામાં તેઓનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમના સાથીઓ પણતેમની મુલાકાતથીઉત્સાહમાં આવી ગયા હતા મળતી વિગતો પ્રમાણે આ વીડિયો કેટલાક દિવસ પહેલાંનો છે જે હવે વાઈરલ થઈ રહ્યો છે જમ્મૂ કાશ્મીર તેમનાસાથીઓને મળવા પહોંચેલા વિંગ કમાન્ડરનું સ્વાગત પણ હીરોની જેમ જ કરવામાં આવ્યું હતું જે બાદ તેઓ બધા જ અભિનંદન સાથે સેલ્ફી લેવામાટે પડાપડી કરવા લાગ્યા હતા સાથી જવાનોનો આવો ઉત્સાહ જોઈને અભિનંદને પણ તેમને નિરાશ તો નહોતા કર્યા પણ આ સેલ્ફી અનેવીડિયો લેતાં સમયે તેમણે એક ઈમોશનલ વાત કરી હતી લોકો પણ વિંગ કમાન્ડર અભિનંદનની આવી હૃદયસ્પર્શી વાત સાંભળીને તેમના પરઆફરિન થઈ ગયા હતા

Videos similaires