અમદાવાદ: હાટકેશ્વર નજીક આવેલા સ્મશાન ગૃહ બહાર ફૂટપાથના ભારે પથ્થર મારીને એક યુવકની હત્યા કરવામાં આવી હતી તેની હત્યામાં 3 યુવાનોને ઝોન 5 સ્કોવોર્ડે પકડી પાડ્યા છે ત્યારે ગઈકાલે મિત્રો સાથે ફરવા ગયેલા અમરાઈવાડીના યુવાનની કરાઈ કેનાલમાં નગ્ન લાશ મળી હતીતરૂણ જોશીભાઈ નાડીયા નામ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી હત્યામાં તીક્ષ્ણ હથિયારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં ખોખરા અને અમરાઈવાડી પોલીસની આઠથી વધારે ગાડીઓ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા હત્યા મામલે ઝોન 5ના સ્કોવાર્ડે 3 આરોપીઓને ઝડપી લીધા હતા આ મામલે ડીસીપી ઝોન 5 ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે