દિલ્હીમાં રોડ શો દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને થપ્પડ પડી

2019-05-04 468

આજે અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીમાં લોકસભા સીટ માટે કરમપુરા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા રોડ શો દરમિયાન અચાનક એક લાલ ટી-શર્ટ પહેરેલો વ્યક્તિ ગાડી પર ચડી ગયો હતો અને તેણે અરવિંદ કેજરીવાલને થપ્પડ મારી દીધી હતી સમર્થકો તેને પકડે પહેલાં જ તે વ્યક્તિએ ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો જોકે અંતે સમર્થકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો

Videos similaires