માનવ તસ્કરને ટ્રેનમાંથી રંગે હાથ દબોચ્યો, સગીરાઓને દિલ્હી લઈ જવાનો પ્લાન હતો

2019-05-04 201

ભાગલપુર રેલવે પોલીસે બાતમીના આધારે શુક્રવારે આનંદવિહાર સુપરફાસ્ટ ટ્રેનમાં ખાસ ઓપરેશન હાથ ધરીને માનવ તસ્કરીનું એક રેકેટ ઝડપીપાડ્યું હતું આ ગેંગને પકડીને પોલીસે ચાર સગીરાઓ અને એક સગીરને પણ બચાવી લીધો હતો સદ્દામ અન્સારી નામના મુખ્ય આરોપીનેપકડ્યા બાદ પોલીસે આ માનવ તસ્કરીનો ખુલાસો કર્યો હતો જેમાં બહાર આવ્યું છે કે બિહાર-ઝારખંડના સીમાવર્તી વિસ્તારોમાં માનવ તસ્કરોનીગેંગ સક્રિય છે આ લોકો ગરીબ આદિવાસીઓનાં બાળકોને રૂપિયા કે નોકરીની લાલચ આપીને દિલ્હી-પંજાબ જેવા મોટા શહેરોમાં કોઈ ગેંગનેવેચી મારે છે જે બાદ આ માસૂમોને દેહ વિક્રયના ધંધામાં ધકેલી દેવાતાં હોવાની પણ આશંકા છે અન્સારીની કડક પૂછપરછ હાથ ધરીને પોલીસે
માનવ તસ્કરીના મૂળ સુધી પહોંચવાની આશા સેવી રહી છે

Videos similaires