ડેન્માર્કની કંપનીએ બનાવ્યો અનોખો રોબોટ 'કૂબો' , બાળકોને આલ્ફાબેટ, ગણિત, સંગીત શીખવાડે છે

2019-05-04 313

ડેન્માર્કની કંપનીએ અનોખો રોબોટ બનાવ્યો છે 'કૂબો' રોબોટ વડે બાળકો કોડીંગ શીખી શકે છે 'કૂબો' બાળકોને આલ્ફાબેટ, ગણિત, સંગીત અને ડાયરેક્શન પણ શીખવવાડી શકે છે આ રોબોટ Puzzle ઉપર ચાલીને ડાયરેક્શન સ્કેન કરી તેને follow કરે છે 'કૂબો' રોબોટ ચાર પ્રકારના કોડીંગ પેકમાં ઓનલાઈન માર્કેટમાં ઉપલબ્ધ છે કૂબોની કિંમત 169 ડોલર એટલે કે અંદાજે 11,700 રૂપિયા રખાઈ છે