કેજરીવાલનું વિવાદિત નિવેદન, ભાજપના મનોજ તિવારીને ‘નાચવાવાળા’ કહ્યાં

2019-05-04 277

AAP નેતા અરવિંદ કેજરીવાલનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં પ્રચાર દરમ્યાન કેજરીવાલની જીભ લપસી હતી અને તેમણે ભાજપ ઉમેદવાર મનોજ તિવારીને ‘નાચવાવાળા’ ગણાવી દીધાં હતા કેજરીવાલે કહ્યું હતું કે, ‘નાચવાવાળાને વોટ નહિ આપતા’ પરંતુ, કામ કરવાવાળાને વોટ આપજો કેજરીવાલે AAP ઉમેદવારને કામ કરવાવાળા કહ્યાં અને ભોજપુરી એક્ટર અને ભાજપ ઉમેદવાર મનોજ તિવારીને ‘નાચવાવાળા’ કહી વિવાદ સર્જયો છે