બૉલિવૂડના 'ફોટો' સોંગ પર વિદેશી યુવતીનો હૉટ ડાન્સ, બીચ પર શોર્ટ્સમાં ગરમી વધારી

2019-05-04 1,307

આ વર્ષે રિલીઝ થયેલ બૉલિવૂડ ફિલ્મ લુક્કા છુપ્પીના એક સોંગ ફોટોએ પુરી દુનિયામાં ખુબ ધૂમ મચાવી અને લોકોએ અલગ અલગ અંદાજમાં ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા, ત્યારે યુએસની રહેવાસી દીપ બરાર નામની યુવતીએ આ સોંગ પર ડાન્સ કર્યો છે જેને ઈન્ટરનેટ પર ખુબ જોવાઈ રહ્યો છે

Videos similaires