દિલ્હીમાં બાઇક પર કપલનો રોમાન્સ, ચાલુ બાઇકે યુવતી યુવકને Kiss કરતી રહી

2019-05-04 2

દિલ્હીના રજૌરી ગાર્ડન પાસે જાહેરમાં ફૂલ ટ્રાફિક વચ્ચે એક કપલની શર્મનાક હરકત સામે આવી ચાલુ બાઇક પર એક કપલ કોઇનીય પરવાહ કર્યા વગર રોમાન્સ કર્યું રહ્યું યુવતી ઉલ્ટી ફ્યુઅલ ટાંકી પર બેસીને યુવકને કિસ કરતી રહી અને યુવક પૂરપાટ ઝડપે બાઇક ચલાવતો રહ્યો ત્યારે પાછળથી કોઈએ તેમનો વીડિયો શૂટ કર્યો હતો જેઓ વાત કરી રહ્યા છે કે યુવતી નશાની હાલતમાં હોય એવુ લાગે છે અને નશામાં આવી હરકત કરી રહી છે

Videos similaires