સોનાક્ષી સિંહાએ માતા માટે માગ્યા મત, દબંગ ગર્લને જોવા લોકો ઊમટ્યા

2019-05-03 1,441

લખનઉમાં સોનાક્ષી સિંહાએ માતા પૂનમ સિંહા માટે રોડ શો કર્યો હતો જેમાં બોલિવૂડની આ દબંગ ગર્લને જોવા માટે ભારે સંખ્યામાં લોકો ઉમટીપડ્યા હતા સમાજવાદી પાર્ટીનાં લખનઉ લોકસભાનાં ઉમેદવાર એવાં પૂનમ સિંહાની સાથે જ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનાં પત્નીડિમ્પલ યાદવ પણ હાજર રહ્યાં હતાં આ રોડ શોમાં સોનાક્ષીની સાથે તેનો ભાઈ કુશ સિંહા પણ હાજર રહ્યો હતો અંદાજે 6 કિલોમીટર લાંબા આરોડ શોમાં ઉમટેલી ભીડ જોઈને પ્રચારકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો

Videos similaires