જીતનરામ માંઝીનાં બગડ્યાં બોલ, વૈશ્વિક આતંકી મસૂદ અઝહરને ‘સાહેબ’ કહ્યું

2019-05-03 592

તાજેતરમાં મિડીયા સાથે વાત કરતી વખતે બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીની જીભ લપસી હતી માંજીએ વૈશ્વિક આતંકી મસૂદ અઝહરને ‘સાહેબ’ કહ્યું હતુ માંઝી બોલ્યા હતા કે, ‘ઘણાં સમયથી અઝહર સાહેબને આતંકી ઘોષિત કરવાના પ્રયાસ થતાં હતા’ વળી તેઓએ અમ પણ કહ્યું હતું કે, ‘પ્રધાનમંત્રી મોદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કારાયાનો શ્રેય લે છે તે ઉચિત નથી’ આતંકીને ‘સાહેબ’ કહેવા પર જીતનરામે જણાવ્યું હતું કે, ‘અમે દરેકને Respect આપીએ છીએ!’ માંઝીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો

Videos similaires