સાપુતારાના કોમ્પલેક્સમાં દીપડો ઘૂસી ગયો, સસલાનું મારણ કરી જતો રહ્યો

2019-05-03 1,540

સુરતઃ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે આવેલા કોમ્પલેક્સના આયુર્વેદિક મસાજ પાર્લર સેન્ટરના પાછળના કેમ્પસમાં ગતરોજ રાત્રિના અરસામાં દીપડો ઘૂસી ગયાનું દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થતા ખળભળાટ મચી ગયો છે જોકે, આ બાબતે વન વિભાગે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું

Videos similaires