WhatsApp તેના નવા ફિચર ડાર્ક મોડ ને હાલ લોન્ચ નહીં કરે

2019-05-03 929

WhatsApp યૂઝર માટે ખરાબ સમાચાર છેWhatsApp હાલમાં "ડાર્ક મોડ' ફિચર લોન્ચ કરશે નહીં "WABetaInfo' ના રિપોર્ટ મૂજબ કંપની "ડાર્ક મોડ' ફિચરનુંસ્ટેબલ વર્ઝન લોન્ચ નહીં કરેકંપન દ્વારા બીટા પરથી હાલમાં આ નવા ફિચરને હટાવી દેવામાં આવ્યું છેકંપનીએ શા માટે આમ કર્યું અને આ નવા ફિચરની શું છે ખાસિયત તે જાણવા જૂઓ આ વીડિયો

Videos similaires