ફાની વાવાઝોડુ ઓરિસ્સા પહોંચવામાં,રાજ્યમાં હાઈ એલર્ટ

2019-05-03 743

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંઓરિસ્સામાં પુર્વાનુમાન પહેલા ફાની વાવાઝોડુ ત્રાટકશેહાલમાં પ્રતિકલાક 16 કિલોમીટરનીઝડપે આગળ વધી રહેલું આ વાવાઝોડુ સવારેસાડા નવ વાગ્યા સુધીમાં ઓરિસ્સામાં પહોંચી શકે છેરાજયમાં ફાની તુફાનને લઈ હાઈએલર્ટ જાહેર કરાયું છેઆ સ્થિતીમાં 10 હજાર ગામો પ્રભાવિત થઈ શકે છે, તો 223 ટ્રનો રદ કરાઈ છે અને ભુવનેશ્વર-કોલકત્તા એરપોર્ટ બંધ કરાયું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires