66 વર્ષીય રાજાએ તેમની સિક્યોરિટી ટીમની ડેપ્યુટી હેડ સાથે ચોથાં લગ્ન કર્યાં

2019-05-02 11,307

બુધવારે થાઇલેન્ડના રાજા વાજિરલોંગકોર્ને ચોથી વખત મેરેજ કરીને તેમની પર્સનલ સિક્યોરિટીની ડેપ્યુટી હેડને પોતાની રાણી બનાવી હતી આ સમાચાર દેશમાં ફેલાતાં સનસનાટી મચી ગઈ છેરોયલ સ્ટેટમેન્ટ અનુસાર, કિંગ વાજિરલોંગકોર્ને તેમની સિક્યોરિટીની ડેપ્યુટી હેડને પોતાની રાણી બનાવવાનું નક્કી કર્યું કિંગે ડેપ્યુટી હેડ સુધિતા તિડજાઈને 'રાણી સુધિતા' નામ આપ્યું છે રાણી સુધિતા શાહી પરિવારના ભાગ રૂપે રોયલ ટાઇટલ અને પોતાનું સ્ટેટસ જાળવી રાખશે

Videos similaires