હૈદરાબાદઃ 16મી સદીમાં બનેલા ચારમિનારનો ઉપલો ભાગ ખરી પડ્યો

2019-05-02 221

હૈદરાબાદની શાન અને ઐતિહાસિક ઈમારત એવાચારમિનારનો ઉપરનો ભાગ ગઈકાલે મોડીરાત્રે ખરી પડ્યો આ ઘટના સમયે તેના બીજા મિનારનું કામ ચાલતુ હતુ જોકે આ ભાગ ખરવા પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી પરંતુ સુત્રો મુજબ કમોસમી વરસાદના કારણે આવું બન્યું હોઈ શકે કોઈ જાનહાનિ કે નુક્સાન નથી છતાં પુરાતત્વ ખાતાના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે

Videos similaires