મોદી અયોધ્યાથી નજીકના અંતરે હોવા છતા અયોધ્યા કેમ જતા નથી ?

2019-05-02 897

નરેન્દ્ર મોદી અયોધ્યા કેમ જતા નથી ? આ સવાલ ઉઠવો સ્વાભાવિક છે,કેમકે મોદી વડાપ્રધાન બન્યા પછી એક પણ વખત અયોધ્યા ગયા નથીહાલમાં જ મોદી અયોધ્યા જિલ્લાના રામપુરમાં હતા જ્યાથી અયોધ્યા માત્ર 30 કિલોમીટર દૂર હતું, છતા તેઓ ગયા નહીંઆથી ફરી એક વખત ચર્ચા છે કે મોદી અયોધ્યા જિલ્લામાં હોવા છતા રામથી દૂર કેમ રહે છેઆ સવાલનો સાચો જવાબ તો ખુદ મોદી જ આપી શકે પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પહેલા 2009 અને 2014માં પણ મોદી અયોધ્યાની નજીક હોવા છતા કેમ ત્યાંગયા નહોંતા

Videos similaires